જીએનએ વડોદરા: ગુજરાતના વડોદરા ખાતે યોજાયેલ GCMA એવોર્ડ કાર્યક્રમમાં GNA ગુજરાત ન્યૂઝ એજનસીના ચેરમેન સંજીવ રાજપૂતને ઝડપી સમાચાર પ્રદાન કરવા બદલ તેમજ ઝડપી સમાચાર પ્રદાન કરનાર એજનસીના ભાગરૂપે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તેમજ તેમને પત્રકાર પરિષદ દિલ્હી દ્વારા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી જે બદલ સમગ્ર Gએક્સપ્રેસ ન્યૂઝ પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. સમગ્ર G એક્સપ્રેસ ન્યૂઝ ટિમ આ કાર્ય બદલ હર્ષની લાગણી અનુભવે છે અને હાર્દિક અભિનંદન પાઠવે છે.


















