Latest

ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ ના બે શિક્ષકો ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા સન્માનિત થયા.

 

તારીખ 13-09-22ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત,દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાત લેવલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિન તેમજ રાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ના ઉપક્રમે ગુરુવર્યશ્રીઓ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા સુરત મુકામે સંપન્ન થયો

જેમાં ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ ના બે પ્રતિભાશાળી શિક્ષકો તેમની શૈક્ષણિક અને સામાજિક સેવાઓ બદલ સન્માનિત થયા જેમાં મહેસાણાના વિનોદ પ્રજાપતિ અને રાજપીપળાના પ્રવીણભાઈ સિંધા નો સમાવેશ થયો.

સદર બન્ને શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન પ્રાપ્ત થવા બદલ ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ ના સંયોજક અને કેળવણીકાર શ્રી તખુભાઈ સાડસુર દ્વારા અભિનંદન પાઠવી બિરદાવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી

પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે કલેકટરશ્રીએ વિવિધ સમિતિઓની…

1 of 324

Leave A Reply

Your email address will not be published.