સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ પાસે સ્વામિનારાયણ પાર્ટી પ્લોટ ખાતે ગુરવ સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત કાશીબા મહારાજનું પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન શિબિરકરવામાં આવ્યું હતું.જેમાં ગુરવ સમાજના અગ્રણીઓ સહિત.વડીલો,મહિલાઓ અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ગૂરવ સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી મધુરમ સર્કલ પાસે આવેલા સ્વામિનારાયણ પાર્ટી પ્લોટ ખાતે શ્રી પરમ પૂજ્ય સંત કાશીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓ વડીલો મહિલાઓ અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરવ સમાજ વિકાસ ટ્રસ્ટ, સંત કાશીબા મહારાજ ગુરવ સમાજ મિત્ર મંડળ, ગુરવ સમાજ સખી મહિલા મંડળના સહકાર્યથી 150 બ્લડ યુનિટો એકત્રિત કર્યા હતા. ગૂરવ સમાજના યુવાઓ દ્વારા અગાઉ પણ સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
ગુરવ સમાજએ બ્લડ કેમ દ્વારા સર્વ સમાજના યુવાઓને એક સંદેશો પાઠવ્યો હતો. બ્લડ ડોનેટ કરવું એ કેટલું મહત્વનું છે. દરેક યુવાઓએ બ્લડ ડોનેટ કરવા ખૂબ જરૂરી છે. એક બ્લડ યુનિટ નું ડોનેટ કરવાથી અન્ય ત્રણ લોકોને જીવ બચાવી શકે છે.
જેથી કાઈનો જીવ બ્લાડ ન હોવાના કારણે જોખમમાં ન મુકાય તે માટે દરેક યુવાઓ બ્લોટ ફરજિયાત ડોનેટ કરવા નમ્ર વિનંતી કરી હતી. બ્લડ ડોનરોને પ્રોસાહિત કરવા માટે ફૂલ અને પ્રમાણપત્ર સુપ્રીત કરવામાં આવ્યું હતું.
સુરત ગુરવ સમાજ દ્વારા મહા રક્તદાન શિબિર આયોજન કરાયું સુરત ના ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ પાસે યોજાયું રક્તદાન શિબિર. સ્વામિનારાયણ પાર્ટી પ્લોટ ખાતે ગૂરવ સમાજ યુવા મિત્ર મંડળ દ્વાર રક્તદાન શિબિર.
રક્તદાતોને પ્રોત્સાહન કરવા માટે ફૂલ અને સન્માન પત્ર અપાયું. ગુરવ સમાજ શ્રી સંત કાશીબા મહારાજ ની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરના આયોજન કરાયું હતું.