Latest

હૃદય રોગના હુમલા બાદની સારવાર અંગે આઇટીઆરએ દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરાશે

જામનગર જે દર્દીઓને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેમજ હૃદય રોગની બીમારી પછી જોવા મળતા લક્ષણો જેમ કે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુઃખાવો રહેતો હોય

જો આવા લક્ષણો જોવા મળતા હોય તો તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સીટીના આઇટીઆરએ હોસ્પિટલના કાયચિકીત્સા વિભાગ દ્વારા આગામી તા. ૭ અને ૮ સપ્ટેમ્બર, સવારે ૯થી ૧૨ કલાક દરમિયાન ઓપીડી નંબર ૧૩, આટીઆરએ હોસ્પિટલ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે નિદાન ઉપરાંત સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે આર.એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ, ITRA દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *