Latest

હાઈ વે પર બેજવાબદારી ભર્યા વર્તન થી અન્ય લોકો ની જીંદગી નો ભોગ લેવાઈ શકે છે ..

૧૫.૦૮.૨૦૨૨

હાઇ વે ની બરાબર વચ્ચે બે ટ્રક ના ડ્રાઇવર … વાતો કરવા ટ્રક ઊભા રાખે છે… એક ટ્રક ની લાઈટ ચાલુ છે.. જ્યારે બીજા ટ્રક વાળા એ તો એની તસ્દી પણ લીધી નહીં… રોડ ને પૂરો બ્લોક કરીને ઊભા રહેલા આ બંને ટ્રક માંથી એક ટ્રક તો રોડ પર આવતા વાહનો ને …એકદમ નજીક આવ્યા બાદ જ દેખાય !! અને બન્યું પણ એવું જ….અને આહીર સમાજ નું એક હસતું રમતું કુટુંબ એમાં હોમાઈ ગયું…
(પોસ્ટ માં મુકેલ વિડિયો માં આપ જોઈ શકો છો)

વલભીપુર નજીક ટ્રક અને કાર વચ્ચે થયેલ આ ગમખ્વાર આ અકસ્માત માં લાઠી નજીક જરખીયા ગામ ના આહીર સમાજ ના ભૂવા પરિવાર ના એક જ પરિવારના માતા,પિતા,પુત્ર એમ ત્રણ સભ્યોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા…અને એમના ભત્રીજા ને ગંભીર ઇજા થઈ જેમનું પણ સારવાર દરમ્યાન દુઃખદ મૃત્યુ થયેલ છે

આવી ઘટનાઓ માટે જવાબદાર.. હાઈ વે પર તદ્દન બેફિકરાઈ ભર્યું વર્તન કરનાર વાહન ચાલકો પર કાયદા મુજબ પગલાં લેવાઈ એ ખૂબ જ જરૂરી છે…

આ દુર્ધટના માં દિવંગત થયેલ આહીર સમાજ ના સભ્યો ની આત્માને ભગવાન શ્રી દ્વારિકાધીશ સદગતી આપે..એવી પ્રાર્થના..🙏😢

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *