Latest

ગઢડા સ્ટેટ હાઈવે બન્યો લકવા ગ્રસ્ત હાઈવે

ગઢડા થી ભાવનગર, અમરેલી, સુરત, રાજકોટ,અમદાવાદ સ્ટેટ હાઈવે ખાડામાં ગઢડા સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો હેરાન પરેશાન સ્ટેટ હાઈવે પર મોટા મોટા ખાડાઓથી લોકોમાં જોવો મળ્યો રોષ આ હાઈવે પર ખાડાઓના કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે

લોકો અને વાહનચાલકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તાત્કાલિક સ્ટેટ હાઈવે પર આવેલા મોટા ખાડાઓ પુરવા લોક માંગ તાત્કાલિક ખાડાઓ પૂરવામાં નહિ આવતો ઉગ્ર આંદોલન કરવાની લોકોએ ઉચ્ચારી ચિમકી

રિપોર્ટર જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *