Latest

ઉમરાળા હોમગાર્ડ યુનિટ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ભાવનગરના માનનીય જિલ્લા કમાન્ડન્ટ શભૂસિંહજી સરવૈયા ના આદેશ તેમજ માહિતી અંતર્ગત આજરોજ ઉમરાળા હોમગાર્ડઝ યુનિટ દ્વારા મેરી માટી મેરા દેશ થીમ અંતર્ગત કાર્યક્રમમાં મોટાભાગના હોમગાર્ડ જવાનોએ ભાગ લઈને શપથ લીધા તેમજ આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તુત માહિતી આ યુનિટના ઓફિસર કમાંન્ડિગ હરવિજયસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી તમામ હોમગાર્ડ જવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *