Latest

જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયું પ્રબુદ્ધ સંમેલન

જામનગર, સંજીવ રાજપૂત: બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીના જીવન કવન પર અને તેમના સમર્પણ અન્વયે સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બાબાસાહેબ આંબેડકર જઈને વિશેષ સ્થાન આપવામાં આવેલ છે

તેઓના જીવન તેઓના સમર્પણને વિશે સન્માન પ્રદાન કરવામાં આવેલ છે તેઓએ દેશના વડતરમાં જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પ્રવર્તમાન ભારતના બંધારણ ના ઘડતરમાં તેઓનું સમર્પણ સહિત બાબત મુદ્દે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ તબક્કે સંસદ પૂનમબેન માડમ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત મુખ્ય વક્તા કશ્યપભાઈ શુક્લ તથા ગોવિંદભાઈ પટેલ દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રિવાબા જાડેજા, મુખ્ય વક્તા કશ્યપભાઈ શુક્લ તથા ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા શાસક પક્ષ નેતા આશિષ જોષી દંડક કેતન નાખવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિત પૂર્વ ધારાસભ્યો પૂર્વ મેયર પૂર્વ પ્રમુખો કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ સિનિયર આગેવાનો પેજ પ્રમુખો સમિતિના સભ્યો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 594

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *