Latest

જામનગરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુંટણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જામનગર સંજીવ રાજપૂત, જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં લોકસભા ચુંટણી અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાંં કાયદો વ્યવસ્થા તેમજ શાંતિની પરિસ્થિતિ જળવાઈ રહે તેના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

તેમજ નાગરિકો અને સમાજમાં સૌહાર્દ બની રહે તે માટે જરુરી ચર્ચા-વિચારણા કરવામાંં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *