Breaking NewsLatest

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : પીએમ મોદીએ સાથે રહી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું, રેસ્ક્યુ ટીમ સાથે મુલાકાત કરી

મોરબી દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી આવી પહોંચ્યા હતા જેઓ મોરબી પહોંચી સૌપ્રથમ ઘટનાસ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ નિરીક્ષણ કરીને વિવિધ માહિતી મેળવી હતી સાથે જ રેસ્ક્યુ કામગીરી કરનાર ટીમને પણ મળ્યા હતા

મોરબી દુર્ઘટના સ્થળે પીએમ મોદીએ પહોંચી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી વિગતો મેળવી હતી દુર્ઘટના સર્જાઈ તેના માટે ક્યાં ક્યાં પરિબળો જવાબદાર છે તેની ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત રેક્સ્યું કામગીરી કરનાર આર્મી, નેવીના જવાનોને મળ્યા હતા

અહેવાલ અભિષેક પારેખ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 640

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *