Breaking NewsLatest

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટના સ્થળ, સિવિલની મુલાકાત લઈ sp કચેરી એ સમીક્ષા બેઠક પૂર્ણ કરી રવાના

 

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ઘટના સ્થળ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા બાદમાં એસપી કચેરી ખાતે પહોંચી અહીં સમિક્ષા બેઠક કરી તમામ વિગતો મેળવી હતી અને બાદમાં પરશુરામ હેલિપેડ ખાતે પોહચી હેલિકોપ્ટર માં રવાના થઈ ગયા હતા.

વડાપ્રધાન મોદી મોરબી પહોંચી પ્રથમ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલે ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્તોને મળીને તેઓ એસપી કચેરી પહોંચી અહીં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તેઓ સમીક્ષા બેઠક યોજી હતી. અને બાદમાં રવાના થઈ ગયા હતા.

અહેવાલ અભિષેક પારેખ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 751

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *