Latest

કોટેશ્વર ના મૂર્તિકારોએ દાંતા ખાતે આવેદનપત્ર પાઠવ્યું, વન વિભાગની હેરાનગતી ને લઇને

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કોટેશ્વર ગામે વન વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપીને દબાણ તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારે કોટેશ્વર ગામ સંપૂર્ણબંધ રહ્યુ હતુ .

કોટેશ્વર ખાતે મૂંગિયા સહિત વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે અને વેપાર કરે છે અને તેમના મકાન પણ આવેલા છે ત્યારે અરજીમાં લખાયેલ માહીતી પ્રમાણે અંબાજી ઉત્તર રેન્જ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે જેને લઇને કોટેશ્વરના વેપારીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

રિપોટ અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *