Latest

કેપ્રી ગ્લોબલ ગોલ્ડ લોનની બ્રાન્ચનું ઓપનિંગ મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિઘ બેન્કો અને ખાનગી ફાયનાન્સ કંપનીની ઓફિસો આવેલી છે ત્યારે તાજેતરમાં અંબાજી ખાતે દાંતા રોડ પર આવેલા કોમ્પલેક્ષ ખાતે કેપ્રી ગ્લોબલ ગોલ્ડ લોનની બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.

સોમવારે સવારે અંબાજી ખાતે કેપ્રી ગ્લોબલ ગોલ્ડ લોન ની નવી બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે અંબાજીના મંદિર ના મુખ્ય ગાદીપતિ મહારાજ ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના મહારાજ દેવીલાલ જોષી હાજર રહીને અંબાજી બ્રાન્ચને ખુલ્લી મુકવામાં આવી હતી .

આ પ્રસંગે અંબાજી બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર વિજયસિંહ બારડ અને બ્રાન્ચ ઓપરેશન મેનેજર વિશાલભાઈ ચેનવા સહિત સ્ટાફ હાજર રહ્યા હતા અને આ દીવસે મોટી સંખ્યામાં લોકો બ્રાંચની મુલાકાત લીધી હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *