Latest

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી અંદાજે 50 સહભાગીઓ/ ખેડૂતો સાથે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી એસ ટી હડીયાલે ઉદ્ઘાટન પ્રવચન આપ્યું અને આ પ્રસંગે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને જમીન આરોગ્ય દિવસની ઉજવણીના મહત્વ વિશે જણાવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.એન.બી.જાદવ, DEE – જે.એ.યુ – જૂનાગઢ ઉપસ્થિત રહિયા હતા.

તેમણે જમીન પરીક્ષણના આધારે પાક ઉત્પાદન અને ખાતરના ઉપયોગ માટે જમીનના સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજાવ્યું હતું. શ્રી જીતેન્દ્ર સિંહ SSH KVK કોડીનારે સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ અને ખેડૂતો માટે માટી પરીક્ષણની જરૂરિયાત શા માટે સમજાવી હતી.

આ પ્રસંગે ખેડૂતોને કુલ 29 સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી આર ટી રાઠોડે આ કાર્યક્રમનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે સમગ્ર KVK ટીમે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *