Latest

મહીસાગર એમ.એડ. કોલેજની વિધાર્થીની રાનીબેન પંચાલે ગોલ્ડ મેડલ મેડવી કોલેજનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલ ખાતે વિશ્વવંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના આશીર્વાદ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ અને સુવર્ણચંદ્રક એનાયત કાર્યક્રમ યોજાયો.જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, કેબિનેટમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી સી.કે રાઉલજી, ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી, ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર ની ઉપસ્થિતિમાં યોજાયો

જેમાં અંજુમન બાલાસિનોર ટ્રસ્ટ દ્વારા તેમને એવોર્ડ મહીસાગર એમ.એડ કોલેજની વિધાર્થીની  રાનીબેન સુંદરલાલને આપવામાં આવ્યો .જેમાં મહીસાગર એમ.એડ કોલેજ પરિવારે ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન તેમજ હાર્દિક શુભકામનાઓ પાઠવી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *