તહેવારોને લઈને મનપાનું સતત બીજા દિવસે પણ મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકીંગ કરી ઘારી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.ગઈ કાલે 14 જેટલી મીઠાઈની દુકાનો માંથી 24 જેટલી ઘારીના સેમ્પલો લેવાયા હતા..
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
આવનારા દિવસોમાં ચંદી પાવડા નો તહેવાર નિમિત્તે ઘારી અને ભૂસા ખાવાનું સુરતીલાલાઓમાં એક અલગ અનેરો ઉત્સાહ પૂર્વક આનંદનો તહેવાર છે જેમાં સુરતની ઘારી ભારત ભરમાં પ્રચલિત છે.જેને લઇ મીઠાઈ ની દુકાનો કે સંસ્થાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા શહેરની જનતાની સુખાકારી માટે આરોગ્ય જળવાઈ રહે તે માટે મનપા દ્વારા સસત બીજા દિવસે પણ શહેરની મીઠાઈ ની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે.ગઈ કાલે પણ 14 જેટલી મીઠાઈ ની દુકાનો પરથી ભૂસા અને ઘરીના 24 જેટલા સેમ્પલ લઈ રેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું.
તહેવારોને લઈને મનપાનું ચેકીંગ બીજા દિવસે પણ યથાવત..
મીઠાઈની દુકાનોમાં કરવામાં આવ્યું ચેકીંગ..
આરોગ્ય વિભાગની ટિમો કામે લાગી..
મીઠાઈની દુકાનોમાંથી ધારી ના સેમ્પલ લેવામાં આવ્યા..
ગુરુવારે શહેરની 14 જેટલી મીઠાઇની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લેવાયા હતા.
ઘારીના કુલ 24 સેમ્પલ લેવામાં આવ્યા હતા.