Latest

વલભીપુરમાં માનવસેવા ગ્રુપ દ્વારા 36 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો…

વલભીપુરમાં તારીખ 28 9 23 ના રોજ શિહોર મોંઘીબા ની જગ્યાના મહંત શ્રી જીણારામબાપૂ ના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી તેમજ માનવ સેવા ગ્રુપ વલભીપુર આયોજિત અને સ્વ નિકુલભાઇ વલ્લભભાઈ કાંબડ ના સ્મરણાર્થે શ્રી વાઘા સ્વામી મહારાજ ની જગ્યા માં ભવ્યા તી ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો

તેમાં આંખની તપાસમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો તેમાંથી 54 દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા તેમજ વિનામૂલ્ય આંખ ના નંબર ની તપાસ ફ્રી કરી આપી રાહત દરે ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવ્યું. તેમજ આયુર્વેદિક કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો

તેમાં પણ 50% રાહદારે આયુર્વેદિક દવા નું વિતરણ સ્થળ પર જ કરવામાં આવ્યું ને દાતાશ્રી દ્વારા મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓ માટે ચા અને ઠંડુંપાણી તેમજ જમવાની વ્યવસ્થા પણ કરેલ માનવ સેવા ગ્રુપના નિકુંજભાઈ લંગાળીયા રામજીભાઈ કાલાણી રાજેન્દ્રસિંહ ગોહિલ નાંરસંગભાઇ મોરી અરવિંદભાઈ રામાનુજ પ્રતિકભાઇ કાલાણી

એ તમામ વલભીપુરના નગરજનો નો દાતાશ્રી નો તમામ ચાલતા સોશિયલ મીડિયા ગ્રુપનો પત્રકાર મીડિયા ભાઈઓનો માનવસેવા ગ્રુપ વલભીપુર ખુબ ખુબ આભાર માને છે ને આગામી 28 10 2023 ના રોજ 37 મોં કેમ્પ યોજાશે તથા માનવસેવા ગ્રુપ વલભીપુર દ્વારા દર મહિને ચાલતી આ સેવા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે આ સેવા માં ગ્રામજનોનો તમામ નો આભાર માને છે….

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *