Latest

ગારિયાધાર મા વૈષ્ણવાચાયઁ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (રાજુ બાવા) સાનિધ્યમાં યોજાયો શ્રી યમુનાજીના લોટી ઉત્સવ સમૂહ માળા પહેરામણી મનોરથ


શ્રી ગોવધઁનનાથજી હવેલી ટ્રસ્ટ આયોજન સમિતિ આયોજિત 53  સમુહ માળા પહેરામણી મનોરથ ખુબ આનંદ થી સંમ્પન થયો આપશ્રી ના સાનિધ્યમાં શ્રી ગોવધઁનનાથજી પ્રભુ ને આંબ્રકુંજ કેરી મનોરથ ,નંદ મહોત્સવ ફુલમંઙલી, શ્રી યમુનાજી ના સામૈયા વધાઈ કિતઁન મા ગામે ગામની કિતઁન મંઙળીઅો વૈષ્ણવો ઊમટ્યા હતા

મનોરથ સ્થળ  પટેલ વાઙી શ્રીમદ્ ગોકુલ ઠકુરાણી ઘાટ પર શ્રી યમુના પાન અને મહાપ્રસાદ મા લગભગ ૪૦૦૦ વૈષ્ણવો અે મહાપ્રસાદ લીધો હતો  દરેકે ખુબ  સેવા આપી હતી પોતાનો પ્રસંગ સમજી અમોને સહકાર આપ્યો

બહેનો અે સમજાટ મા સેવા આપી તથા આયોજન સમિતિ ના સભ્યો તથા ન્યુ શ્રી દ્વારકેશ યુવક મંડળ ના નામી અનામી તમામ સભ્યો અને મહિલા મંડળ નો પણ ખુબ ખુબ આભાર પધારેલા તમામ મનોરથી પરિવાર તથા મહેમાનો ને પણ ખુબ આનંદ આવ્યો તમામ સેવાભાવી સભ્યો  નામી અનામી દરેક જેમણે સેવા સાથ સહકાર આપવા બદલ સવનો આભાર ખુબ ધામધુમથી માળા પહેરામણી મનોરથ સંમ્પન થયો.

રિપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *