Latest

મોડાસાની ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી ભીખૂસિંહ પરમાર

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી ભિખુસીંહ પરમારે હાજરી આપી હતી.

ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘના લોકો સાથે મળી મંત્રી એ ચર્ચા કરી અને ખુશી વ્યક્ત કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ સ્ટોલ અને ઉધના રેલવે ગુડ્સ શેડનું લોકાર્પણ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી રૂ.૮૫ હજાર…

ચેમ્બર ઓફ કોમર્સના લેડિઝ વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ‘લેડિઝ ટેલેન્ટ શો’ યોજાયો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત લેડિઝ ટેલેન્ટ શો’માં ર૦ જેટલી મહિલાઓએ પોતાની કલાકૃતિ…

1 of 539

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *