Latest

મરાઠા રેજીમેન્ટ કૂપવાડા માં સ્થાપિત થવા જઈ રહેલ છત્રપતિ શિવાજી મહારાજ ની અશ્વરૂઢ પ્રતિમા નું ચલથાન સુરત ખાતે ભવ્ય સ્વાગત

આપના દેશ ના વીર જવાનો જે જમ્મુ કાશ્મીર માં દેશ સેવા કરતા હોય એમને પ્રેરણા અને ઉત્સાહ મળે અને છત્રપતિ શિવાજી મહારાજ ના વિચારો અને કાર્ય જનતા સુધી પોહોચે એવા ઉમદા હેતુ થી આમ્હી પુણેકર સંસ્થા દવારા જમ્મુ કાશ્મીર માં કૂંપવાડા ખાતે મરાઠા રેજીમેન્ટ ને છત્રપતિ શિવાજી મહારાજ ની અશ્વરૂઢ પ્રતિમા પુણે મહારાષ્ટ્ર થી મોકલવામાં આવી રહી છે .

એ પ્રવાસ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ નો રથ અને સાથે આમહી પુણેકર સંસ્થાના અધ્યક્ષ શ્રી હેમંત જાધવ , અભય શિરાલે અને પદાધિકારીઓ નું સુરત ચલથાન ખાતે શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ ચલથાન , સુરત વ્યારા બારડોલી સોનગઢ ગંગા સમગ્ર ટીમ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું .

આ પ્રસંગે છત્રપતિ શિવાજી સ્મારક સમિટી સુરત ના પ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ મહામંત્રી મેહુલ ચૌહાણ ચલથાન પ્રમુખ પ્રકાશ ભાઈ મહામંત્રી મનોહર પાટીલ પાટીલ બારડોલી પ્રમુખ અશોક ભાઈ પાટીલ , વ્યારા ના પ્રમુખ , સોનગઢ ના પ્રમુખ યોગેશ મરાઠા , છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર ફાઉન્ડેશન ના ગુજરાત ચીફ કો ઓર્ડીનેટર દિપક આર પાટીલ , સુનિલ ભાઈ પાટીલ તેમજ ઇચ્છાપુર શ્રી છત્રપતિ શાસન ગ્રૂપ ગંગા સમગ્ર ના આગેવાન વિવિધ સામાજિક આગેવાનો શિવભક્ત ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *