Latest

અંબાજી એસટી ડેપોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો  ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી છેલ્લું બસ સ્ટેન્ડ છે.આજ રોજ અંબાજી ડેપો ખાતે મારી માટી, મારો દેશ કાર્યક્રમ માં અંબાજી ડેપો ખાતે અંબાજી સ્ટેટ બેંક ના મેનેજર શ્રી જીગ્નેશભાઈ ઠક્કર, શ્રી અસારી સાહેબ ની ઉપસ્થિતિ માં બેન્કિંગ બાબતે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.

 જેમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી મિત્રો હાજર રહ્યા કાર્યક્રમ માં SBI દ્વારા માહે જુલાઈ માં સૌથી સારું EPKM/ KMPL લાવનાર મિત્રો અને શ્રેષ્ઠ મિકેનિક નું સાલ અને ફૂલહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું સાથો સાથ સૌ કર્મચારી મિત્રો માટે ચા/નાસ્તા નું આયોજન કરાયું અને આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ  “મેરી માટી મેરા દેશ” કાર્યકમ ની સપથ વિધિ સૌ કર્મચારીઓના હાથ માં માટી ના કોડિયાં લઈ કરવામાં આવ્યો અને એક અર્થપૂર્ણ ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવ્યું

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *