Latest

અરવલ્લીના મોડાસાના જાલમપુર ગામમાં ફસાયેલાં 14 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

અરવલ્લીમા ભારે વરસાદ, જિલ્લા તંત્ર એલર્ટ

અરવલ્લી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં
લોકોને એલર્ટ કરવામાં આવ્યા, પૂરની સ્થિતિમા જિલ્લા તંત્ર ખડેપગે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લીના મોડાસાના જાલમપૂર ખાતે 14 લોકો ફસાયાના સમાચાર મળતાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું.
અરવલ્લી જિલ્લાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું.કોઈજ જાન-માલનું નુકશાન થયું નથી. તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા.

જિલ્લામાં ભારે વરસાદથી પાણીની આવકમા વધારો થયો છે. જેમાં પાણી ભરાય તેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *