Latest

ઈડરના મુડેટી એસ.આર.પી કેમ્પમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

૬૦૦થી વધુ દર્દીઓ અને જવાનોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામમાં એસ.આર.પી જવાનોના કેમ્પમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.ડો.ગુંજનકુમાર પંડયા / જલારામ હોસ્પિટલ,ભિલોડા અને ગ્લોબલ હોસ્પિટલ,અમદાવાદ ટીમ ધ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ દરમિયાન ૬૦૦થી વધુ દર્દીઓ, એસ.આર.પી જવાનોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો.

નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ અધ્યક્ષ એ.એન.ચૌધરી (DY.S.P.) (મદદનીશ સેનાપતિ) મુડેટી એસ.આર.પી કેમ્પમાં
સન્માન અને સત્કાર સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો.સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ડો.ગુંજનકુમાર પંડયા,જલારામ હોસ્પિટલના સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *