રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
શ્રીનારાયણમનીદેવ દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના આંગણે દિવ્ય ભવ્ય શાકોત્સવમાં લડ્ડગોપાલ ગૌશાલાના ઉપપ્રમુખ તથા pac મેમ્બર છોટુભાઈ પાટીલ સહિત અલગ અલગ ધામના સંતો, પોલીસ મિત્રો અધિકારીઓ ,ઉદ્યોગપતિઓ અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો સર્વે વહાલા હરિભક્તો સત્સંગ સભા અને દિવ્ય શાકોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી નારાયણમુનીદેવ દિવ્યધામ લડ્ડગોપાલ ગૌશાળામાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ગોશાળા વેસ્મા ગામ નજીક સુરભી હોટેલની પાછળ સુરત નવસારી નેસનલ હાહિવે પાસે આવેલ છે.લડ્ડગોપલ ગૌશાળાની સ્થાપના દોઢ વર્ષ પહેલા કરવામાં આવી હતી.
જેમાં 80 થી વધુ ગૌમાતાનું નિર્વાહન થઈ રહ્યું છે જેમાંથી માત્ર 5 ગૌમાતા દૂધદાય છે.અને બાકીની 75 ગૌમાતાની સેવા મહાત્મા સંત પરમ પૂજ્ય સાધુ હરીજીવનદાસજીના સહિત સ્વયંસેવકો અને કર્યકરતાંઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.લડ્ડગોપાલ ગૌશાળાના ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ સહિત અલગ અલગ ધામોથી પધારેલા સંતો પોલીસ મિત્રો અધિકારીઓ અને ઉધાગપતીઓ અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહિયા હતા.
શ્રી નારાયણમનીદેવ દિવ્યધામ લડુ ગોપાલ ગૌશાળા ભવ્ય શાકો મહોત્સવ કરવામાં આવ્યો.
દોઢ વર્ષ પહેલા ગૌશાળા શરૂ કરવામાં આવી હતી.
લડુ ગોપાલ ગૌશાળામાં 80 જેટલી ગૌ માતાનું નિર્વાહન થઈ રહ્યું છે.
માત્ર પાંચ ગૌમાતા દૂધ થાય છે.
શાકોમહોત્સવમાં અલગ અલગ ધામના સંતો, પોલીસ મિત્રો અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.