Latest

ભાવનગર જીલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ મનમુકીને ગરબે ઝુમ્યા

વલભીપુર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

વલ્લભીપુર પોલીસ પરીવાર દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાતુ હોય છે આ વર્ષે આકર્ષણ અયોજન વલ્લભીપુરની ધર્મપ્રેમી જનતા માટે વલ્લભીપુર પીએસઆઇ પી ડી ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવ્ય થી અતિ ભવ્ય આયોજન કરાયુ છે સુશોભિત સ્ટેજ પર ઓરકેસ્ટ્રા પાર્ટી,રોશની વાળા લાઈટિંગમાં રાસ ગરબા બોહળી સંખ્યામાં નિહાળવા વલભીપુર ગ્રામજનો સહિત તાલુકાની ધર્મ પ્રેમી જનતાએ ગરબાની રમઝટ બોલાવી

વલ્લભીપુર પીએસઆઇ ઝાલા સાહેબ ના આમંત્રણને માન આપીને ભાવનગર જીલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ,પાલિતાણા Dysp મિહીર બારૈયા,પાલિતાણા C.Pi જે.આર.ભાસ્કન,LCB Pi.કે. એસ.પટેલ. આરએફઓ કિશોરસિંહ બારડ સાહેબ અને ગઢવી સાહેબ. અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતનાએ હાજરી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર વલભીપુર પોલીસ પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *