Latest

તા.16/08/2023, બુધવારના રોજ , સાણંદ ખાતે ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલની મિટિંગ શ્રી લક્ષ્મણસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.

🚩🚩🚩જય ભવાની🚩🚩🚩

આગામી તા.27/08/2023 રવિવારના રોજ રાજપૂત સમાજની વિશાળ મહાસભા યોજવાના આયોજન અને પૂર્વ તૈયારીના ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ.

આ મિટિંગમાં શ્રી લક્ષ્મણસિંહ યાદવ,શ્રી વિક્રમસિંહ પરમાર,શ્રી દિલીપસિંહ બારડ,શ્રી હેમરાજસિંહ ચુડાસમા,શ્રી દિલીપસિંહ પરમાર,શ્રી ધીરૂભા ડોડીયા,શ્રી બલદેવસિંહ સિંધવ,શ્રી ચંદુભા પરમાર,શ્રી કુલદીપસિંહ સગર,શ્રી મનોજસિંહ ગોહિલ,શ્રી ગીરીરાજસિંહ જાદવ,શ્રી અજમલસિંહ ડોડિયા,શ્રી અજીતસિંહ બારડ,શ્રી વિષ્ણુભાઇ મકવાણા,શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ,શ્રી ભવાનસિંહ ચૌહાણ ,શ્રી ધીરભા ચૌહાણ,શ્રી સુરેશસિંહ જાદવ,શ્રી હિતેન્દ્રસિંહ ચાવડા,શ્રી રણજીતસિંહ ચૌહાણ,શ્રી જયપાલસિંહ પરમાર,શ્રી હાર્દિકસિંહ બારડ,શ્રી ક્રિપાલસિંહ વાળા,શ્રી હિતેશ્વરસિંહ મોરી,શ્રી રાજભા ગોહિલ, શ્રી અરવિંદસિંહ જાદવ વિગેરે આગેવાનોએ

રાજપૂત સમાજના પ્રવર્તમાન પ્રશ્નો તથા આગામી તા.27/08/2023 ના રોજ યોજાનાર રાજપૂત સમાજની મહાસભાના સફળ આયોજન અંગે વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી.

રાજપૂત સમાજની મહાસભાનું સ્થળ અને સમય ખુબજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જય ભવાની ….🙏
જય રાજપૂતાના…🚩

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *