એક મહિલાને પ્રસુતિ મા સિઝેરિયન કર્યા બાદ તૂટેલા બેડ પર રાખ્યા નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મહિલાને વહેલી સવારના ડીલેવરી માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા
જ્યાં સિઝેરિયન કર્યા બાદ મહિલાને બાળકનો જન્મ થયો હતો અને બાળકના જન્મ થયા બાદ સીતાબા પ્રસુતિ ગૃહમાં લાવવામાં આવ્યું હતું અને જ્યાં મહિલા ને તૂટેલા બેડ પર સુવડાવી દેવામાં આવી હોવાનું વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
ત્યારે મહિલાના પરિવારજનો દ્વારા તૂટેલા બેડને લઈને તેના સ્ટાફને બેડ બદલાવાનું કહેતા પરિવારજનો સાથે ગેરવર્તન કર્યા હોવાનો પરિવારજનો એ આક્ષેપ કર્યો છેપાલીતાણા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા કથળી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા