Latest

PGVCL તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા

TC સળગતા વેપારીઓ આગ ઓલવવા દોડીયા

ગારીયાધાર તાલુકામાં પીજીવીસી એલ તંત્ર વિવાદોમાં આવ્યા બાદ હવે કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે . જેમાં થોડા વરસાદે ગારીયાધાર તાલુકાના દરબારગઢ નજીકનું TC સળગી ઊઠતા પીજીવીસીએલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.

જેવા વારંવાર આવી આગ અનેક વિસ્તારોમાં લાગતા લોકોનો જીવ શું મામૂલે છે તેવું વ્યાપારીઓ અને લોકો વચ્ચે ચર્ચાઓ જામી છે . ત્યારે ક્યાંક ને ક્યાંક PGVCL ઓછા વરસાદે વરસાદ પહેલા કરવામાં આવતી વીજળીની કામગીરીને લઈને ચર્ચામાં આવ્યું છે . આમ PGVCL તંત્રની સામે વ્યાપારીઓ અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *