Latest

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પી આઇ એચ પી ઝાલા નું કરાયું મેડલ થી સન્માન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જામનગર પોલીસ ને મળ્યુ રાષ્ટ્રીય સન્માન સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.પી. ઝાલા ને કેન્દ્રના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ ના વરદ હસ્તે “એક્સીલેન્સ એફ ઇન્વેસ્ટીગેશન” મેડલથી સન્માનીત કરવામાં આવેલ જેથી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.પી. ઝાલા તથા દેશના તમામ સન્માનીત અધિકારીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન…!!

એચ પી ઝાલા સ્વચ્છ અને પ્રમાણિક અધિકારી ની છાપ ધરાવે છે તેમજ તેઓ સત્ય માટે પ્રેમી પણ છે તેઓ અરવલ્લી જિલ્લામાં નોકરી કરતા હતા ત્યારે તેમનું સિંઘમ તરીકે પણ લોકો માં જાણીતા બન્યા હતા ગુન્હેગારો તેમજ બુટેગરો માં તેમના થી ફફડાટ ફેલાયો હતો તેઓ બાહોશ અને કુશળ હતા કોઈપણ ચમરબંધી હોય પણ તેઓ કાયદા ની રૂએ કોઈ ને પણ છોડતા નહતા જેથી લોકો માં તેમનો ખુબજ પ્રેમ હતા અને આજે પણ અકબંધ રહેલો છે આવા નિષ્ઠાવાન અધિકારી નું દેશ ના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે એક્સીલેન્સ એફ ઇન્વેસ્ટીગેશન” મેડલથી સન્માનીત કરવામાં આવતા અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માંથી અભિનંદન પાઠવ્યા હતા અને જનતામાં આનંદની લાગણી ફેલાઇ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *