બનાસકાંઠા
ગબ્બર તળેટી ખાતે આંજથી 5 દીવસ સુધી મીની કુંભ યોજાશે સાધુ સંતોની હાજરીમાં કાર્યક્ર્મ શરૂ થયો ઉધોગ મંત્રી, ધારાસભ્યની આગેવાની હેઠળ કાર્યક્ર્મ શરૂ અંબાજી અને ગબ્બર ખાતે ભકિતમય
મંદિરોના દર્શન કરી શકશે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રધ્ધાળુઓ 2.5 કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો તથા પંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદ ગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે.
અંબાજી પ્રહલાદ પૂજારી