Latest

રાણપુર શાળા ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષાને અનુલક્ષીને મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તા.29-12-2023 ના દિવસે રાણપુર કન્યા સાક્ષરતા નિવાસી શાળા, રાણપુર ખાતે આવનાર ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષા માટે મોટીવેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મારા દ્વારા વિધાર્થીઓ ને પરીક્ષામાં થતો ડર કેવી રીતે દૂર કરવો અને પેપર કઈ રીતે લખવું જેવી અનેક બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

સેમિનારમાં શાળાના આચાર્ય શ્રી આશાબેન પટેલ તથા દર્ષનસિંહ રાજપૂત અને દર્શનાબેન પરમાર વગેરે સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *