Latest

આર. એમ. પી એસ. સ્કૂલમાં દિવાળીની ભવ્ય ઉજવણી

અધર્મ પર ધર્મની જીતના પ્રતિકરૂપ એવી દિવાળીની ભવ્ય ઉજવણી આર. એમ. પી એસ. સ્કૂલ માં કરવામાં આવી હતી.

આદરણીય ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીના ભાવોને પ્રદર્શિત કરતું ભવ્ય સમૂહ નૃત્ય અને નાટક રજુ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી મનમોહક રંગોળીઓં અને જીવંત દીવડાઓ બનાવીને વાતાવરણને જીવંત અને સકારાત્મક ઉર્જાથી ભરી દેવામાં આવ્યું હતું.

શિક્ષિકાઓ દ્વારા જજની મહત્વની ભૂમિકા નિભાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ.દ્વારા વિવિધ પ્રકારના તોરણો અને દિવાળીને લગતી પત્રિકા બનાવીને દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.લોકોના હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *