Latest

સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માનવ ઉત્થાન સેવા સમિતિ હિમતનગર શાખા દ્વારા માનવ ધર્મ ના પ્રણેતા સદગુરૂ દેવ શ્રી સતપાલજી મહારાજ નો પાવન જન્મ દિવસ તારીખ ૨૧ સપ્ટેમ્બર નાં રોજ હિંમતનગર આશ્રમ પર ધામધૂમ થી ઉજવવા માં આવ્યો હતો.

જેમાં શાખા નાં મહાત્મા આધિના બાઈજી, મ. બંદગી બાઈજી અને મ. સુખેશ્વરી બાઈજી એ શાસ્ત્ર આધારિત સત્સંગ પ્રવચન કર્યું હતું.

ઉપરાંત સંસ્થા દ્વારા સદવિચાર પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક ચક્ષુ નિદાન શિબિર પણ રાખવામાં આવ્યો તેમજ

આ પ્રસંગે વિશેષ અતિથિ માં સદવિચાર પરિવાર ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ, મંત્રી શ્રી કનક સિહ ઉપસ્થિત રહ્યા. આ આંખ ના કેમ્પ નો અનેક લોકો એ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *