કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ડુંગરપુર જિલ્લાના સાગવાડાના લેઉવા પાટીદાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પંચવટી વિદ્યાનગર સંસ્થાન પરિસરમાં ભવ્ય સામાજિક સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં ગુજરાત થી આવેલા સમસ્ત ભામાશા દાતાઓનું હાર્દિક અભિનંદન અને સ્વાગત કરવામાં આવ્યું અને સુરત નિવાસી પાટીદાર સમાજના પ્રમુખ ભામાશા દાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ સાગવાડામાં આઈએએસ એકેડમી ખોલવા માટે રૂપિયા એક કરોડ દાન આપવાની જાહેરાત કરી હતી
તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ અને ગુજરાત વિધાનસભા ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ તમામ નો આભાર આભાર વ્યક્ત કરતા પોતાના વ્યક્તિ માં જણાયું કે પાટીદાર વિધા રોજ શિક્ષણ સંસ્થા થી સમાજના તમામ જાતિ અને તમામ લગ્ન યુવક યુક્તિઓ ની શિક્ષણ આપવામાં આવી રહ્યું છે
તે અભિનંદન ને પાત્ર છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંજાના સંગઠન અને પ્રચાર પ્રચાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંમેલનમાં ઉપસ્થિત પાટીદાર સમાજના મહાનુભાવને સંગહિત રહીને સમાજમાં શિક્ષણિક જાગૃતિ અને વ્યવસાય એક ઉન્નતિ કરવા માટે આહવાન કર્યું હતું સમા રહો માં ઉપસ્થિત સંમત પાટીદાર સમાજના પ્રતિનિધિઓ અને માતાઓ બહેનોને કન્યાઓને ભોણ હત્યા નહીં કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો
અને 2007માં શ્રી પ્રવીણભાઈ પટેલ રાજસ્થાનમાં વગડામાં ક્ષેત્રમાં ઉમિયા ના જ્યોતિરથ લઈને આવ્યા હતા ત્યારે બે સંકલ્પ સેતુ આપ્યા હતા કે માં ઉમિયા આવી છે શિક્ષણની અલગ જગાવવાની છે અને મા ઉમિયા આવી છે સમૂહ લગ્નમાં જોડાવાનું છે આ સંકલ્પોને આજ પંચવટીમાં સાબિત કરી દીધેલ છે
સંસ્થાન દ્વારા સમાજના જે પરિવારમાં બે બાળકો હશે તેમના પરિવારની એક બાળકને મફત શિક્ષણ આપવામાં આવશે આ સમારોહમાં પાટીદાર સમાજની માતાઓ પણ ઉપસ્થિત રહી હતી જે સરાહનીય અને વંદન લાયક છે સરદાર વલ્લભભાઈ પટેલની જે રીતે દેશી રજવાડાઓનું એકત્રીકરણ કર્યું હતું તે પ્રકારે જ મંચસ્થ મહાનુભાવો અને દાતાશ્રીઓ એ સમસ્ત લેઉવા કડવા પટેલ પાટીદાર સમાજને એકતાના એક સૂત્રથી સાંકળીને શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ કરવા માટે આહવાન કર્યું હતું.
આ સંસ્થામાં હાલમાં 5490 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સીબીએસઈ અને આર બી એફ સી અભ્યાસક્રમ કરી રહ્યા છે આ સંમેલનમાં ઉદયપુર જિલ્લાના અખિલ ભારતીય ડાંગી ક્ષત્રિય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન વદી ચંદ જી ડાંગી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહાનુભાવો એ ભારતમાં કોઈપણ જગ્યાએ વસતા પટેલ ડાંગી પાટીદાર સમાજના ભાઈઓ ને સંગઠિત રહીને સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પોતાનો સહયોગ આપવા આહવાન કર્યું હતું.
આ સંમેલનમાં આ સંસ્થાના 2007માં શરૂઆત કરેલ તે આજે 2022માં વિશાળ વટ વૃક્ષ રૂપ બનેલ છે તેની મહત્વ ભૂમિકા ભજવનાર પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર શ્રીમાન ડાહ્યાલાલ જી પાટીદારે રાજસ્થાન અને ગુજરાતના ઉપસ્થિત સમસ્ત મહેમાનોનું ભવ્ય સ્વાગત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમાજનું પ્રશિસ્ત પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો સમાપનમાં સમારોહમાં પાટીદાર સમાજના ઉપસ્થિત માતાઓ બહેનો ભાઈઓ અને બાળકોનું ભોજન સમારંભ સાથે સમારોહને સંપન્ન કરવામાં આવ્યો હતો