ગારીયાધાર તાલુકામાં પાલીતાણા રોડ ખાતે શંકર ગિરી બાપુ બ્રહ્મલીન થતાની સાથે ભક્તોને જાણ થતા ભક્તોમાં શોખની લાગણી સવાઈ હતી જેમાં સવારે ભક્તો દર્શને પહોંચ્યા હતા
બાદમાં બપોરના સમયે વિવિધ વિસ્તારમાં પાલખી યાત્રા યોજાય હતી . ત્યારબાદ ગારીયાધાર તાલુકાના ઢાળ બજાર મેઈન બજાર ,પાંચ ટોપરા રોડ સહિત વિસ્તારમાં પાલખી યાત્રા યોજાય હતી .
આ પાલખી યાત્રા સમયે ભાવિક ભક્તો બહોળા પ્રમાણમાં આ પાલખી યાત્રામાં જોડાયા હતા . આ પાલખી યાત્રામાં મહિલાઓ,બાળકો અને પુરૂષો એમ સૌ કોઈ જોડાયા હતા .
આમ શંકર ગિરી બાપુ બ્રહ્મલીન થતા પાલખી યાત્રા યોજાય હતી . આ પાલખી યાત્રા બાદ મુક્તિધામ શમશાન ખાતે શંકર ગિરી બાપુના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા .
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર