Latest

શાયોના વિધાલય કરખડી સ્કૂલ 2022-2023 નું શાનદાર પરિણામ

ધો. 10 નું વર્ષ 2022-23 નું 100% પરિણામ આવ્યું. આ પ્રસંગે શાળા પરિવારે શાળાના ધોરણ-10 ના તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓને અભિનંદન પાઠવ્યા તથા સ્કૂલ મેનેજમેન્ટ શાળાના અનુભવી સ્ટાફને પણ તેમના હાર્ડવર્ક માટે અભિનંદન પાઠવ્યા.

શાયોના વિદ્યાલય બાળકોની પર્સનલ કાળજી લઈ તેમની પાછળ ખૂબ જ સારી મહેનત કરે છે. અને બાળકોનો સર્વાંગીન વિકાસ થાય તેની કાળજી રાખે છે. તો આ જળહળતા 100% ટકા પરિણામ માટે તેઓ શાળા સ્ટાફ અને વિદ્યાર્થી તમામને અભિનંદન પાઠવે છે.

રિપોર્ટ નિશિ પટેલ વડોદરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *