Breaking NewsLatest

ગારિયાધાર માં શેત્રુજી નદી બે કાંઠે


ગારિયાધાર તાલુકા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદી વાતાવરણ ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામ પાંચ ટોપરાના પરવડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ

વરસાદ વરસતા ગારીયાધાર ની જીવાદોરી સમાન શેત્રુંજી નદી બે કાંઠે ફિફાદ અને ગુજરડા નજીકના પુલ પરથી પાણી પસાર થયું શેત્રુંજી નદી ગારીયાધાર પાલીતાણા જેસર સહિત તાલુકાઓની જીવાદોરી સમાન નદી

શેત્રુંજી નદીમાં નવા નીરની આવક સાથે ખેડૂતોમાં ખુશીનીલહેર શેત્રુજી નદી હાલ 7 ફૂટ 6 ઇંચ અને 15465 ક્યુચેક પાણીની આવક રાત્રી વરસાદ બાદ સતત પાણીની આવક

રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *