Latest

રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા પોતાના મતવિસ્તારમાં કર્યું ખાત મુહુર્ત

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના મતવિસ્તારમાં RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના મતવિસ્તારના શ્યામધામ ચોક સ્થિત દેવીકૃપા સોસાયટી વિભાગ ૧માં RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

પ્રત્યેક નાગરિક સુધી અનેક જનકલ્યાણકારી તેમજ લોકસુખાકારીના કામો સુદૃઢ, સક્ષમ અને આયોજનબધ્ધ કરીને વિકાસની સુવાસ ફેલાવી જન-જનને બહેતર સુવિધાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિદિન કાર્યશીલ છે અને રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *