Latest

શ્રી વલ્લભી વિદ્યાપીઠ ખાતે વલ્લભીપુર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગે સેમીનારનું સુંદર આયોજન

ભાવનગર જિલ્લા પોલીસ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થી બાળકોને શિક્ષણ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય અને બાળકોને ગુડ ટસ અને બેટ ટસ અન્ય દ્વારા કેવા પ્રકારના સ્પર્શ કરવામાં આવે છે તેના વિશે વલભીપુર Psi પી.ડી.ઝાલા, પો.કો.વી.ડી.ગોહિલ,હેડ.કો. જે.બી.સાંગા,Asi હેમાબેન એચ.દવે,વલભીપુર પોલીસ ટીમ દ્વારા શ્રી વલ્લભી વિદ્યાપીઠ- કેરીયા ઢાળ ખાતે વિધાર્થીને કાયદાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા.

વલભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા એ પોતાના વક્તવ્યમાં કારકિર્દી માર્ગદર્શન, સાયબર ક્રાઇમ તેમજ સ્ત્રી સશક્તિ કરણ ટ્રાફિક નિયમો સહિતના વિશે જાણકારી અને સમજૂતી આપી વિધાર્થીઓ ખુબ પ્રેરીત થયાં અને અન્ય લોકો પણ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે માટે વિધાર્થીઓ દ્વારા અન્ય લોકોને માહિતી આપવા જાગૃત કરે તેવી માહિતી આપવામાં આવી હતી

શ્રી વલ્લભી વિદ્યાપીઠ ના સંચાલક અને શિક્ષકો દ્વારા વલભીપુર પોલીસ અધિકારી સહિતનાને પુષ્પ ગુસ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *