Latest

ખોડીયાર મંદિર થી એસટી બસ ચાલુ કરાવાઇ

જેસર તાલુકા વિસ્તાર મંદિર ખાતેથી એસટી બસ ચાલુ કરવાની માંગને લઈને તંત્ર દ્વારા એસ ટી બસ ચાલુ કરાવાય હતી . જેમાં એસ ટી બસ શરૂ કરવાની માંગ ને લઈ એસટી બસ ચાલુ કરાઈ હતી .

જેમાં એસટી બસ ચાલુ કરતાની સાથે પ્રથમ એસટી બસ મંદિર ખાતે આવતા સરપંચ સહિતના હોદ્દેદારો હાજર રહીને એસટી કંડકટર અને ડ્રાઇવરનો આભાર વ્યક્ત કર્યો હતો . તેની સાથે સ્થાનિક સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ પૂજારી સહિતના લોકોએ હાજરી આપી હતી.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *