Latest

ગારિયાધાર ડેપો ખાતે રોજ બસ સ્ટેશન ખાતે સરકાર નાં ‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છ ભારત મિશન અન્વયે શ્રમદાન કાર્યક્રમ યોજાયો

ગારીયાધાર માં બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગારિયાધાર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ રમેશભાઈ ગોયાણી, ગારિયાધાર ભાજપ શહેર પ્રમુખ નિલેશભાઇ રાઠોડ, તાલુકા સંકલન સમિતિ સભ્ય વી.ડી.સોરઠિયા સાહેબ, મહામંત્રી બળુભાઇ ખસિયા, બ્રિજરાજસિંહ સરવેડી, તેમજ ગારિયાધાર ભાજપ અગ્રણી કનુભાઈ સાંડસૂર તથા આઉટસોર્સિંગ એજન્સિ નાં કર્મચારી ટ્રાફિક સાઇટ વહીવટી સ્ટાફ ગારિયાધાર ડેપો મેનેજર બી.એમ.પટણી નાં માર્ગદર્શન હેઠળ નીચે મુજબ નાં કર્મચારી ઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજાયો હતો .

જેમાં ટી.આઇ. જે.વી.ભામણી, એ.ટી.આઇ. એમ.ડી.ગોહિલ, જે.એ. એચ.કે.સાહેલીયા, કેશિયર પી.બી.પરમાર, હર્મેન્દ્રસિંહ ગોહિલ, ઇમરાનભાઈ શેખ, પંકજભાઈ જોષી,મજીદ સુમરા દ્વારા બસ સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ,ગ્રાઉંડ ફ્લોર તેમજ સમગ્ર પ્રીમાયસીસ ની સફાઈ કરવામાં આવેલ.

અહેવાલ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *