રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના સચિન હાઉસિંગ બોર્ડમાં 1992થી રહેતા કિરણ ઇનામદારને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા 2021માં નોટિસ ફટકારવામાં આવી.ઘરને ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો.જેને લઇ હાઉસીંગ બોર્ડના અધિકારીઓએને તારણ પૂછતા કોઈ જવાબ આપ્યો ન હતો.જેને લઇ સચિન પોલિસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
સચિન પોલિસે પણ નિવેદન લીધા વગર આરજી દપથરે કરી દીધી હતી.જેને લઇ સમગ્ર મામલો નામદાર કાર્ડમાં ગયો હતો. કોર્ટએ સચિન પોલિસને ફટકાર લગાવતા નિવેદનો લેવાનો આદેશ કરિયો છે
સુરતના સચિન હાઉસીંગ બોર્ડમાં રહેતા કિરણ ઈનામદાર 1992થી 2019 સુધી ગુજરાત હાઉસીંગ બોર્ડમાં નોકરી પર કાર્યરત હતા.તે દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કિરણ ઈનામદારને 1992માં સ્ટાફ કોટર ફાળયું હતું.જેની મૂળ કિંમત 2,23000 રૂપિયા હતી.જે રમક 2010માં પૂર્ણ ભરી દેવાયા હતી.લાંબા સમયગાળા બાદ પણ દસ્તાવેજ બનાવી આપવામાં ન આવ્યો હતો.
તેના 31 વર્ષ બાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ઘર ખાલી કરવાની નોટિસ ઘરની બહાર દીવાલ પર લગાડી દેવામાં આવી હતી.જેનું તારણ જાણવા કિરણ ઇનામદાર ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસેથી જવાબ માગતા કિરણ ઇનામદારની સામે આક્ષેપો કરતા ગલા તલા કરી સંતોષ કારક જવાબ ન મળતાં કિરણ ઈનામદારે સચિન પોલિસ મથકમાં આરજી કરવામાં આવી હતી.સચિન પોલીસે નિવેદન લીધા વગર અરજી દફતરે કરી દીધી હતી.જેને લઇ સમગ્ર મામલો નામદાર કોર્ટ ગયો હતો નામદાર કોર્ટએ સચિન પોલીસને ફટકાર લગાવતા તમામના
નિવેદનો લેવાનો આદેશ કર્યો છે
સુરતના સચિન હાઉસિંગ બોર્ડની ઘટના. 1992મા કિરણ ઇનામદારને ગુજરાત હાઉસીંગ બોર્ડએ સ્ટાફ કોટર ફાળવ્યો હતો. 2021માં નોટિસ ફટકારવામાં આવી. ઘરને ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો. જેને લઇ હાઉસીંગ બોર્ડના અધિકારીઓએને તારણ પૂછતા કોઈ જવાબ આપ્યો ન હતો. સચિન પોલિસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
સચિન પોલિસે પણ નિવેદન લીધા વગર આરજી દપથરે કરી દીધી હતી. નામદાર કાર્ડમાં ગયો હતો કોર્ટએ સચિન પોલિસે ફટકાર લગાવતા નિવેદનો લેવાનો આધેસ કરિયો છે.