Latest

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ ની ઉજવણી એસટી ડેપો ખાતે

રાજ્ય સરકાર શ્રી નાં જાહેર કરેલ સ્વચ્છતા પખવાડિયા નાં કાર્યક્રમ અંતર્ગત અંબાજી ડેપો માં આવતા મુસાફરો ની સ્વચ્છતા બાબત ની જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર પાલનપુર એસ.ટી વિભાગ ના વિભાગીય નિયામક સાહેબ શ્રી નાં માર્ગદર્શન હેઠળ આજ રોજ અંબાજી એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા રથ આવી પહોંચેલ

અને આ સ્વચ્છતા રથ માં આવેલ કલાકાર મિત્રો દ્વારા અંબાજી એસ.ટી દેપોમેનેજર રઘુવીરસિંહ નાં પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી મોટા પ્રમાણ માં જાહેર જનતા આ સ્વચ્છતા રથ થકી જે લોક નાટક કરી જાગૃતિ ફેલાવવા માટે સુંદર પ્રયત્ન કરેલ

તે નિહાળેલ નાટક પુરાણ થયા બાદ નાના પણ અસરકાર એવા સ્વચ્છતા નાં સુવિચારો ના સરસ હાથપત્રો બનાવેલ હતા જે અંબાજી ડેપો નાં મેનેજર શ્રી દ્વારા બસ સ્ટેશન નાં મુસાફરો સાથો સાથ બસ માં બેઠેલ મુસાફરો ને પણ વહેચેલ અને એક સુંદર સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ થયેલ

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *