Latest

ભાવનગર તીર્થ થી સિદ્ધગિરી મહા તીર્થ છરીપાલિત સંઘ નું આજે પ્રયાણ.

ભાવનગર તીર્થ થી સિદ્ધગિરી મહા તીર્થ છરીપાલિત સંઘ નું આજે પ્રયાણ શાસ્ત્રીનગર વિભાગમાંથી આચાર્ય ભગવાન શ્રી વિજય નિર્મળ ચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 800 જેટલા ભાવિકો સાથે પ્રયાણ કરવામાં આવ્યું

આ છરી પાલિત સંઘમાં 66 જેટલા સઘપતિ છે આ સંઘ અને સવારે કમિશનર ઉપાધ્યાય સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી પ્રયાણ કરાયું હતું અને ભાવિકોના ઉત્સાહમાં કમિશનથી ઉપાધ્યાય દ્વારા પણ ના જ ગાન સાથે ભાગ લેવામાં આવ્યો હતો આ સંઘ રવિવારે પાલીતાણામાં પ્રવેશ કરશે 66 જેટલા સંપતિઓ સાથે નીકળેલો આ સંઘ આજે ખૂબ જ ઉલ્લાસને ઉમંગપૂર્વક પ્રયાણ કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 544

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *