Latest

ઉધના દરવાજા પાસે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

 

સુરતના ઉધના દરવાજા નજીક પાર્ક કરેલી એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પર ફાયરબ્રિગેડે કાબુ મેળવી લીધો હતો. ભાગળ રહેતા મોહિત જરીવાલા પરિવાર સાથે ઉધના દરવાજા પાસે જમવા ગયા હતા.તે
દરમિયાન તેમની પાર્ક કરેલી કારના એન્જિનના ભાગે આગ લાગી ગઈ હતી.સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના કારણે કારનો એન્જિન સાઈડનો ભાગ બળી ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની થઈ ન હતી.

ઉધના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાં લાગી આગ…

આગથી કારના એન્જિનના સાઈટ નો ભાગ બળીને ખાક..

સદનસીબે કોઈ જાનહની થઈ ન હતી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *