Latest

મેઘરજ તાલુકાના ઉકરડી થી પહાડીયા ગામ ને જોડતો પેવર રોડ નું ધારાસભ્ય પી સી બરંડા ના હાથે ખાદ્યમહુર્ત કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મેઘરજ તાલુકા ના ઉકરડી થી પહાડિયા ગામમા ડામર નો પાકો રસ્તો આજે રોજ ભિલોડા-મેઘરજ વિધાનસભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા ના વરદ હસ્તે ખાર્ત મુહુર્ત કરવામાં આવ્યું

આ શુભ પ્રસંગે મેઘરજ સંગઠન પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ મનાત, અરવલ્લી જિલ્લાના મંત્રી મમતાબેન કલાસવા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જયવંતીકાબેન ડામોર, મેઘરજ યુવા મોરચા પ્રમુખ અનિલભાઈ પંચાલ, કસાણા સરપંચ, પહાડિયા સરપંચ, રાવળ પ્રેમચંદભાઈ, તેમજ અન્ય આગેવાનો કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા

આ રોડ વર્ષોથી ઉકરડી તેમજ પહાડીયા ગામ ની આસપાસના વિસ્તારો ની જનતા ની માગણી કરી હતી તેમને અપડાઉન કરવામાં ખુબજ મુશ્કેલીઓ પડતી હતી તે આજે ધારાસભ્ય પી સી બરંડા એ ખાદ્યમહુર્ત કરતા હવે જનતા ને મુશ્કેલીઓ દૂર થઈ જશે જેથી

આસપાસના ગામડાં ની જનતા માં આંનદ અને ખુશીઓ જોવા મળી હતી તેમજ તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ના ધારાસભ્ય પી સી બરંડા ચૂંટાઇ આવતા જનતા ના વિકાસના કામો થશે જેથી લોકોમાં ઉત્સાહિત છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *