Latest

શ્રાવણ માસમાં આવનારા તહેવારો લઈ વલ્લભીપુર પોલીસ દ્વારા પેટ્રોલિગ કરવામાં આવ્યું

 

મોરમ .રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટપર્વ નિમિત્તે. વલભીપુર શહેરમાં કોઈ અનીશનીય ઘટનાઓ નો બને તે માટે વલભીપુર પીએસઆઇ. ડી કે. સરવૈયા. અને વલભીપુર પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ વાન સાથે અલગ અલગ વિસ્તારમાં. જેમાં. પચ્છેગામ રોડ ઉપર મફતનગર એક અને ફકીર શેરી પાર્ટીવાડા બારપરા સરદાર આવાસ વિસ્તાર જઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ ફૂટ પેટ્રોલિંગ કારણે ગામમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દેશી દારૂનો બુટલેગરોને પણ ફફડાટ ફેલાઈ ગયો છે
જ્યારથી વલભીપુર પોલીસ સ્ટેશનમાં ડીકે સરવૈયા પીએસઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો છે

ત્યાર થી વલભીપુર શહેર અને ગ્રામ્યમાં દારૂ જુગાર અનેક પ્રવૃત્તિઓ ચાલતી બંધ થઈ છે અને નગરજનો માં અલગ અલગ વિસ્તારમાં પીએસઆઇ સરવૈયા ની કાબીલે તારીફ કરી રહ્યા છે કે આજે વલભીપુર ને અવાજ જાંબાજ સિંઘમ પીએસઆઇ ની જરૂર હતી આજે વલભીપુરના નગરજનોમાં ખુશખુશાલ થઈ ગયા છે

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *