Latest

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અને ઢસા દ્વારા ઢસા માં આવેલ હનુમાનજી મહારાજ નુ મંદિર નવો રોડ બનાવવામા આ મંદિર જો પાડવામાં આવે તો સમસ્ત હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ તેમ છે.

તેથી આ મંદિર પાડવામાં ના આવે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અને ઢસા દ્વારા મામલતદાર સાહેબ શ્રી ને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું….

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *