પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે. ચૈત્ર નવરાત્રીના લઈને મોટી સંખ્યામાં ભક્તોનો માતાજીના ચરણોમાં શીશ નમાવા આવતા હોય છે જય આ ભક્તો દર્શન માટે કરવા માટે પોતાના વાહનો લઈને પાવાગઢ ખાતે આવતાં હોય છે
જ્યારે પાવાગઢના દર્શનાર્થે સાથે પાર્કિંગના નામે ઉઘાડી લુટ કરવામાં આવી રહી છે જ્યારે વાત કરીએ તો પાવાગઢ તળેટીમાં આવેલ ચાંપાનેર પંચાયત દ્વારા પાર્કિંગના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે
પણ ચા પણ ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારના ઈશારે ત્યાં મુકેલા માણસો દર્શને આવતા ભક્તો પાસેથી પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. ચાંપાનેર ગ્રામ પંચાયત દ્વારા. પાર્કિંગની પાવતીઓમાં પાર્કિંગનો ચાર્જ ફક્ત ₹50 લખવામાં આવ્યો છે પણ ચાંપાને ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારના ઇશારે ત્યાંના પાર્કિંગના પૈસા ઉઘરાવવા માટે પંચાયત દ્વારા રાખેલા માણસો દ્વારા ₹50 ના બદલે ₹100 રૂપિયા અને
₹100 પાવતી નાં ₹300 રૂપિયા નીઉઘાડી લૂંટ કરવામાં આવી રહી
પાર્કિંગના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકને આપેલી પાવતી પાછી લઈને તેમાં તારીખ અને ગાડી નંબર સુધારીને ફરતી આપવામાં આવી રહી છે
ચાંપાને પંચાયતના પાર્કિંગમાં ₹100 ની પાવતી આપીને ₹300 લેવામાં આવ્યા છે..
દિપક દરજી પંચમહાલ