Other

આજ રોજ અમારા પ્રિય મિત્ર તેમજ એક્ટિવ ફાઉન્ડેશન ના પ્રમુખ અભિ (એ.ડી) પારેખ નો આજે જન્મ દિવસ છે

અભી પારેખ બધા લોકો સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે એક પ્રખર વ્યકિતત્વ ધરાવનાર ખુબ મોટું મિત્રવર્તુળ ધરાવનાર સાથે એક્ટિવ ફાઉન્ડેશન ના પ્રમુખ તેમજ જી એક્સ્પ્રેસ ન્યુઝ ના યુવા રિપોર્ટર લેખક તેમજ મોરબી જિલ્લા ના શીતલ ફુડ પ્રોડક્ટ સી.બી. એન્ટરપ્રાઇઝ ના માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ હેડ અને એક સામજીક કાર્ય માં હર હંમેશા અગ્રેસર રહેનાર આજે તેમના જન્મ દિવસ નિમિતે સગા સ્નેહી મિત્રો વર્તુળ દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષાવી રહ્યાં છે

અભી પારેખ
જી એક્સ્પ્રેસ ન્યુઝ ના યુવા રિપોર્ટર લેખક
એક્ટિવ ફાઉન્ડેશન પ્રમુખ
સી.બી. એન્ટરપ્રાઇઝ ના માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ હેડ

 

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *